પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી - Paneer Tomato and Lettuce Salad in Tangy Dressing


દ્વારા


Added to 124 cookbooks   This recipe has been viewed 1970 times

એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થતા ચરબીના પ્રમાણને અંકુશમાં રાખવાની પણ શક્તિ રહેલી છે.

Add your private note

પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી - Paneer Tomato and Lettuce Salad in Tangy Dressing recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૬ માત્રા માટે

સામગ્રી
૨ કપ સલાડના પાન , ટુકડા કરેલા
૨ ટમેટા , ચાર ટુકડા કરેલા
૧ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન સમારેલી સેલરિ (પાન વગર)
૧/૪ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧/૨ કપ લૉ-ફેટ પનીરના ટુકડા / ટોફુના ટુકડા

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટીસ્પૂન સમારેલી બેસિલ
૩ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૨ ટીસ્પૂન જેતૂનનો તેલ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. એક સલાડના બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને બાઉલને રેફ્રિજરેટરમાં ઠંડું થવા મૂકો.
  2. પીરસવાના સમય પહેલા, તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. તરત જ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Low Cholesterol RecipesBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews