સાદું બદામનું દૂધ ( Unsweetened almond milk )
Last Updated : Nov 25,2020


સાદું બદામનું દૂધ( Almond Milk ) Glossary |સાદું બદામનું આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + બદામનું દૂધ રેસિપી ( Almond Milk ) | Tarladalal.com
Viewed 1257 times

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના બદામનું દૂધ ,Almond Milk


બદામનું દૂધ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 25 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. બદામનું દૂધ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.




Try Recipes using સાદું બદામનું દૂધ ( Unsweetened Almond Milk )


    More recipes with this ingredient....

    સાદું બદામનું દૂધ (2 recipes)
    Subscribe to the free food mailer

    Low Calorie Snacks

    Missed out on our mailers?
    Our mailers are now online!

    View Mailer Archive

    Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Passowrd?Click here

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews