ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું - Fruit and Vegetable Raita ( Desi Khana)


દ્વારા

વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.

Add your private note

ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું - Fruit and Vegetable Raita ( Desi Khana) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩/૪ કપ ઝીણી સમારેલી કાકડી
૧/૪ કપ લીલી દ્રાક્ષ , અડધી કાપેલી
૧/૨ કપ ઝીણા સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગર)
૧/૨ કપ ઝીણા સમારેલા કેળા

ડ્રેસિંગ માટે
૧ ૧/૨ કપ તાજું દહીં
૨ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
૧ ટીસ્પૂન રાઈનું પાવડર
૧ ટીસ્પૂન શેકેલું જીરા પાવડર
૨ ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ અને તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક માટે રાખી મૂકો.
  3. ઠંડું પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews