ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી - Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk


દ્વારા


Added to 1 cookbook   This recipe has been viewed 547 times

જો તમને લેકટોઝની અસહિષ્ણુતા હોય તો આ સૌમ્ય ઓટ મીલ્ક વીથ હનીથી દીવસની શરૂઆત કરો. ઓટસ્ માંથી મેળવેલું દૂધ સંપૂર્ણપણે લેકટોઝની તકલીફ ધરાવનારા માટે અનુકૂળ જ હોય છે, ભલે તે સાદુ હોય કે પછી મધ મેળવેલું હોય.

અહી અમે ઓટસ્ મીલ્કમાં વેનીલા અને મધ મેળવ્યા છે, જેથી તેનો સ્વાદ મનગમતો બને છે અને તમે તેને સારી રીતે માણી શકો. આ દૂધને બનાવીને હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૧ દીવસ સુધી રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેનો આનંદ માણો.

બીજા લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ વ્યંજન અજમાવો જેમ કે બદામનું દૂધ અને બદામ બેરિ અને નાળિયેરનું કેક.

Add your private note

Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk recipe - How to make Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૩ सर्विंग ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી
૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ ટેબલસ્પૂન મધ
૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ
વિધિ
    Method
  1. ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી બનાવવા માટે મિક્સરમાં ઓટસ્ અને ૩ કપ પાણી મેળવી સારી રીતે ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. હવે એક ઊંડા બાઉલની ઉપર ગરણી મૂકી તેની પર મલમલનું કાપડ મૂકો.
  3. તે પછી તૈયાર કરેલું મિશ્રણ તેની પર રેડી સારી રીતે ગાળીને સુંવાળું દૂધ તૈયાર કરો.
  4. આ દૂધમાં મધ અને વેનીલા એસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. તરત જ પીરસો અથવા હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં મૂકીને ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ કરવો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews