મુળાના પરોઠા - Mooli Paratha, Punjabi Radish Paratha


દ્વારા

पंजाबी मूली पराठा - हिन्दी में पढ़ें (Mooli Paratha, Punjabi Radish Paratha in Hindi) 

Added to 339 cookbooks   This recipe has been viewed 3132 times

મુળાના પરાઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.

Add your private note

Mooli Paratha, Punjabi Radish Paratha recipe - How to make Mooli Paratha, Punjabi Radish Paratha in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૫ सर्विंग પરોઠા માટે
મને બતાવો પરોઠા માટે

સામગ્રી
૨ કપ ઘઉંનો લોટ
૩/૪ કપ ખમણેલો સફેદ મૂળો
૧/૪ કપ સમારેલા મુળાના પાન
૩/૪ કપ તાજું લૉ ફેટ દહીં
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૩ ૩/૪ ટીસ્પૂન તેલ , શેકવા માટે

પીરસવા માટે
લૉ ફેટ દહીં
વિધિ
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પડે તો થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી દરેક પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો.

કેવી રીતે ટિફિનમાં પૅક કરશો

    કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
  1. અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી લૉ ફેટ દહીં સાથે ટિફિનમાં પૅક કરો.

વિવિધતા: મેથીના પરાઠા

    વિવિધતા: મેથીના પરાઠા
  1. તમે ઉપરની રીતમાં સફેદ મુળો અને મુળાના પાનની બદલે ૧ કપ સમારેલી મેથીના પાન વાપરી મેથીના પરાઠા બનાવી શકો છો.

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews