આલુની પૂરી - Aloo Ki Puri


દ્વારા

Aloo Ki Puri - Read in English 
आलू की पूरी - हिन्दी में पढ़ें (Aloo Ki Puri in Hindi) 

Added to 297 cookbooks   This recipe has been viewed 1968 times

બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટાઓને પણ જીરૂરથી ભાવશે. આ આલુની પૂરીમાં સૌમ્ય કેસર અને મરીનું અનોખું સંયોજન છે, પણ જો તમને તે વધુ મસાલેદાર બનાવવી હોય તો તેમાં થોડું ભુક્કો કરેલું જીરૂ, લીલા મરચાં અને કોથમીર પણ મેળવી શકો છો. આ અનોખી આલુની પૂરી તમે પનીર મખ્ખની , વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી , લીલા વટાણાની આમટી અથવા તમારા મનપસંદ શાક સાથે એનો આનંદ માણી શકો છો.

Add your private note

Aloo Ki Puri recipe - How to make Aloo Ki Puri in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૨૫ પૂરી. માટે
મને બતાવો પૂરી. માટે

સામગ્રી
૨ ૧/૨ કપ મેંદો
૧/૨ કપ બાફી , છોલીને છૂંદેલા બટેટા
૧/૪ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર
થોડા કેસરના રેસા , ૩ ટેબલસ્પૂન દૂધમાં ઓગાળેલા
૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
ઘી , તળવા માટે
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  2. આ કણિકના ૨૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં વણી લો.
  3. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  4. તરત જ પીરસો.
  5. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  6. આ કણિકના ૨૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં વણી લો.
  7. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  8. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews