Bookmark and Share   
This category has been viewed 1233 times

 ઝટ-પટ વ્યંજન
7

સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રેસીપી


Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 1979
29 Mar 16
ક્રિસ્પી મસાલા ભીંડી - Crispy Masala Bhindi by  તરલા દલાલ
No reviews
પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાવડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો.
Recipe Image
Recipe# 1505
12 Feb 16
ક્વીક બ્રેડ સ્નૅક - Quick Bread Snack by  તરલા દલાલ
ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
Recipe Image
Recipe# 196
29 Mar 16
તવા ચણા - Tava Chana by  તરલા દલાલ
No reviews
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
Recipe Image
Recipe# 2909
22 Jun 16
બટાટાના કુરકુરે - Aloo Kurkure by તારલા દલાલ
ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન ....
Recipe Image
Recipe# 37301
29 Mar 16
લીલા વટાણાની ચાટ - Hare Mutter ki Chaat by  તરલા દલાલ
No reviews
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
Recipe Image
Recipe# 37213
29 Mar 16
સીઝલીંગ મશરૂમ - Sizzling Mushrooms by  તરલા દલાલ
મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે ....
Recipe Image
Recipe# 38647
28 Mar 16
હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક - Hariyali Paneer Potato Pancake 
by  તરલા દલાલ
No reviews
આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરી ....
Subscribe to the free food mailer

Eat More Mushrooms

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Your Rating


Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?