Bookmark and Share   
This category has been viewed 1414 times

 વિવિધ વ્યંજન
6

ચાયનીઝ વ્યંજન રેસીપી


Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 22765
15 Dec 16
અમેરીકન ચોપસી - American Chopsuey by  તરલા દલાલ
No reviews
અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
Recipe Image
Recipe# 4182
15 Dec 16
ચાઇનીઝ રાઇસ - Chinese Rice, Chinese Cooked Rice by  તરલા દલાલ
No reviews
ચાઇનીઝ રાઇસ બનાવવાની એક ખાસ રીત છે, જે વડે ચોખા સારી રીતે રંધાઇને દાણાદાણ છુટા બનીને શેઝવાન ફ્રાઇડ રાઇસ જેવી કે પછી ૫-સ્પાઇસ મશરૂમ રાઇસ જેવી વાનગી બનાવી શકાય અને સ્ટર-ફ્રાય અને સૂપ જેવી વાનગીમાં પણ આ ભાતનો કરી શકાય છે. અહીં તમને ખ્યાલ આવ્યો જ હશે કે ભાત અને નૂડલ્સ્ રાંધવાની ચાઇનીઝ રેસીપીમાં સમાનતા એ ....
Recipe Image
Recipe# 33117
15 Dec 16
ચીલી ગાર્લિક નૂડલ્સ્ - Chilli Garlic Noodles ( Chinese Cooking ) by  તરલા દલાલ
No reviews
ચાઇનીઝ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવવામાં ચીલી ઓઇલ ખાસ મહત્વની સામગ્રી ગણવામાં આવે છે, કારણ કે તેની ખુશ્બુ જ વાનગીને વધુ તીવ્ર બનાવે છે. લસણ અને ચીલી ઓઇલ વડે બનતા આ ચીલી ગાર્લિક નૂડલ્સ્ ને સાદું આહાર ગણી શકાય. અહીં નૂડલ્સ્ ને ચીલી ઓઇલ ઉમેરવાથી આ નૂડલ્સ્ માં લસણની ખુશ્બુ વધુ ઊભરીને આવે છે. જ્યારે તમને કો ....
Recipe Image
Recipe# 282
15 Dec 16
ચીલી ગાર્લિક સૉસ - Chilli Garlic Sauce by  તરલા દલાલ
No reviews
જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા ....
Recipe Image
Recipe# 4156
15 Dec 16
પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ - Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles by  તરલા દલાલ
No reviews
પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે. રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર ....
Recipe Image
Recipe# 4119
28 Apr 16
મકાઇના રોલ - Corn Rolls by  તરલા દલાલ
No reviews
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
Subscribe to the free food mailer

Eat More Mushrooms

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Your Rating


Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?